અમેરિકા-યુક્રેનને ઝટકો: રશિયાએ ઝેલેન્સ્કીની શરત માનવાનો ઈનકાર કર્યો.
Published on: 05th September, 2025
Russia-Ukraine War રોકવા વિશ્વના નેતાઓના પ્રયાસો છતાં સફળતા નથી. યુરોપિયન દેશો ઝેલેન્સ્કીને સમર્થન આપી સુરક્ષા ગેરેંટી આપવા ઈચ્છે છે, પરંતુ રશિયાએ કહ્યું કે પશ્ચિમી દેશો Ukraineને સુરક્ષા ગેરેંટી આપવા સક્ષમ નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે યુરોપિયન અને American સૈનિકો યુક્રેનને સુરક્ષા ગેરેંટી આપવામાં સક્ષમ નથી.

Published on: September 05, 2025