વીજબીલ ન ભરનારા 6000થી વધુ ગ્રાહકોના કનેક્શન કપાશે: PGVCLની 17મીએ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાશે.
વીજબીલ ન ભરનારા 6000થી વધુ ગ્રાહકોના કનેક્શન કપાશે: PGVCLની 17મીએ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાશે.
Published on: 15th March, 2026

PGVCL ભાવનગર દ્વારા 17મી માર્ચે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાશે, જેમાં વીજબીલ ન ભરનારા 6000થી વધુ ગ્રાહકોના કનેક્શન કટ થશે. આ માટે 320 ટીમોને ડ્યુટી સોંપાઈ છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજીને બાકી વીજબીલની વસૂલાત કરવામાં આવી હતી.