એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ, નોટબંધીમાં નોટો સ્વીકારવાનો ઇનકાર કરાયો.
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ, નોટબંધીમાં નોટો સ્વીકારવાનો ઇનકાર કરાયો.
Published on: 15th March, 2026

રાષ્ટ્રીય ગ્રાહક પંચે નોટબંધી સમયે જૂની નોટો જમા કરવામાં ઇનકાર કરવા બદલ એક્સિસ બેન્કને દિલ્હીની લોજિસ્ટિક્સ કંપનીને રૂ. 3.19 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. બેન્કને કોઈ લેવડ-દેવડ પર આશંકા હોત તો સંબંધિત ઓથોરિટીને રિપોર્ટ કરી શકી હોત.