કેન્દ્રએ સોનમ વાંગચુક પરનો NSA હટાવ્યો, અટકાયત રદ કરી, લદ્દાખમાં શાંતિ સ્થાપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય.
કેન્દ્રએ સોનમ વાંગચુક પરનો NSA હટાવ્યો, અટકાયત રદ કરી, લદ્દાખમાં શાંતિ સ્થાપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય.
Published on: 15th March, 2026

કેન્દ્ર સરકારે પર્યાવરણ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પર લગાવેલો રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ NSA હટાવ્યો, અટકાયત રદ કરી. આ નિર્ણય લદ્દાખમાં શાંતિ અને વિશ્વાસને પ્રોત્સાહન આપવા લેવાયો. સુપ્રીમે પણ અટકાયત સામે સવાલો ઉઠાવ્યા હતા. વાંગચુકને જોધપુર જેલમાંથી મુક્ત કરાયા.