છેતરપિંડી કેસના 23 વર્ષથી ફરાર બે આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસે પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સફળતા મેળવી.
છેતરપિંડી કેસના 23 વર્ષથી ફરાર બે આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસે પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સફળતા મેળવી.
Published on: 15th March, 2026

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લાં ૨૩ વર્ષથી નાસતા આરોપીઓને પકડવામાં પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે. જિલ્લા પોલીસ વડાના આદેશથી આ ડ્રાઇવ યોજાઈ હતી. મહારાષ્ટ્રના આંબેગાવ પઠાર વિસ્તારમાંથી પિતા-પુત્રની જોડી, જીગ્નેશભાઈ અને સુરેશભાઈ સંઘવીની ધરપકડ કરવામાં આવી.