મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા.
Published on: 04th August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને યજ્ઞમાં આહૂતિ આપી હતી. CM એ ભરૂચ જિલ્લામાં વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂહર્ત કાર્યક્રમની શરૂઆત સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી કરી હતી.