અમદાવાદમાં બે ગેંગસ્ટરની ધરપકડ: રવિ ગોદારા ગેંગના સાગરિતો ઝડપાયા, ઓપરેશનની માહિતી.
અમદાવાદમાં બે ગેંગસ્ટરની ધરપકડ: રવિ ગોદારા ગેંગના સાગરિતો ઝડપાયા, ઓપરેશનની માહિતી.
Published on: 11th February, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ગેંગના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુની ધરપકડ કરી. 7 કલાકના ઓપરેશનમાં ક્રેટામાંથી કોલર પકડી બહાર કાઢ્યા. રવિ ગોદારા ગેંગના આ સભ્યોએ અમદાવાદને ગેંગ ચલાવવા પસંદ કર્યું હતું. બાતમી મળતા પોલીસે ઓપરેશન શરૂ કર્યું અને તેમની ધરપકડ કરી, હાલમાં કોટા પોલીસને સોંપવામાં આવ્યા છે.