હારીજમાં નકલી ડૉક્ટર પકડાયો: Medical degree વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
હારીજમાં નકલી ડૉક્ટર પકડાયો: Medical degree વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
Published on: 26th September, 2025

પાટણના હારીજમાં ટીનાજી ઠાકોર નામના નકલી ડૉક્ટર ઝડપાયા, જેઓ કોઈપણ medical degree વગર દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. આરોપી કાઠી ગામે દવાખાનું ચલાવતા હતા અને દર્દીઓને તપાસીને એલોપેથીક દવાઓ આપતા હતા. પોલીસે તેમની પાસેથી દવાઓ અને medical સાધનો જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.