દયાપરમાં નવી 108 એમ્બ્યુલન્સ શરૂ: જૂની થતા નવું વાહન મળ્યું, ઇમરજન્સી દર્દીઓને લાભ થશે.
દયાપરમાં નવી 108 એમ્બ્યુલન્સ શરૂ: જૂની થતા નવું વાહન મળ્યું, ઇમરજન્સી દર્દીઓને લાભ થશે.
Published on: 26th September, 2025

લખપત તાલુકાના દયાપરમાં નવી 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. જૂની 108 ના કિલોમીટર પૂરા થતા નવું વાહન ફાળવાયું. ડોક્ટર લોદ્રાએ જણાવ્યું કે આ એમ્બ્યુલન્સ ડિલિવરી કેસો, અકસ્માતો અને અન્ય ઇમરજન્સીમાં મદદરૂપ થશે, અને દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. 108 અને ખીલખીલાટ સ્ટાફે સારી સેવા આપવાના શપથ લીધા.