બનાસકાંઠા: પોષણ માસ ઉજવણી, 100 કિશોરીઓની તપાસ, PURNA RUN FOR POSHAN રેલી યોજાઈ.
બનાસકાંઠા: પોષણ માસ ઉજવણી, 100 કિશોરીઓની તપાસ, PURNA RUN FOR POSHAN રેલી યોજાઈ.
Published on: 25th September, 2025

બનાસકાંઠામાં પોષણ માસ-2025 ઉજવણીમાં 'સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન' અંતર્ગત કાર્યક્રમો યોજાયા. PURNA યોજના હેઠળ 100 કિશોરીઓની આરોગ્ય તપાસ થઈ, જેમાં વજન, ઊંચાઈ, BMI માપવામાં આવ્યા. જિલ્લા વિકાસ અધિકારીએ PURNA RUN FOR POSHAN રેલીને લીલી ઝંડી આપી. રેલીમાં સૂત્રોચ્ચાર કરી જાગૃતિ ફેલાવવામાં આવી, અને પોષણ સપથ લેવામાં આવ્યા.