ડિજિટલ લાઈફસ્ટાઈલથી વૃદ્ધોમાં સ્મૃતિભ્રંશ વધી રહ્યો છે
ડિજિટલ લાઈફસ્ટાઈલથી વૃદ્ધોમાં સ્મૃતિભ્રંશ વધી રહ્યો છે
Published on: 29th December, 2025

દુનિયામાં 3.5 કરોડ લોકોને માનસિક અસર થઈ છે. જાપાનમાં 18,000 વૃદ્ધો રસ્તો ભૂલ્યા, 500નાં મોત થયા, ભારતમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. એક ક્લિકમાં માહિતી મેળવવાની ઘેલછાએ મગજને વ્યાપક આડઅસર કરી છે, મગજ તાર્કિક શક્તિ અને યાદશક્તિ ગુમાવી રહ્યું છે. દર વર્ષે કરોડો લોકો યાદશક્તિ ગુમાવે છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધી ઘણા અંશે સ્મૃતિભ્રંશના કિસ્સા બની રહ્યા છે.