રાજકોટમાં હાર્ટએટેકથી 10 વર્ષની બાળકી અને યુવાન સહિત 5 લોકોના મૃત્યુ, ચિંતાજનક વધારો.
રાજકોટમાં હાર્ટએટેકથી 10 વર્ષની બાળકી અને યુવાન સહિત 5 લોકોના મૃત્યુ, ચિંતાજનક વધારો.
Published on: 01st January, 2026

રાજકોટ શહેરમાં હાર્ટએટેકના કેસ વધ્યા, જેમાં 10 વર્ષની બાળકી સહિત પાંચ લોકોના મૃત્યુ થયા. આ ઘટનાઓમાં વૃદ્ધોની સાથે યુવાનોમાં પણ હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે. આ કેસોમાં માહી (ઉ.વ. 10), નૈમિષભાઇ શાહ (ઉ.વ. 34), રસિકભાઈ ઢેઢી-પટેલ (ઉ.વ. 47), બાવજીભાઈ કાતિયા (ઉ.વ. 49) અને મીનાબેન રાઠોડ (ઉં.વ. 43)નું હાર્ટએટેકથી દુઃખદ નિધન થયું છે.