દેશી મિલેટથી કોરિયન સુશી - ભોજનની થાળીમાં આખું વિશ્વ સમાયેલું!
દેશી મિલેટથી કોરિયન સુશી - ભોજનની થાળીમાં આખું વિશ્વ સમાયેલું!
Published on: 30th December, 2025

વર્ષ ૨૦૨૫માં સ્વસ્થ જીવનશૈલી અને વૈશ્વિક સ્વાદોનું મિલન થયું. જેમાં દેશી મિલેટ્સ, કોરિયન સુશી, રામેન, ટોર્ટિલા રેપ્સ જેવાં વિદેશી ભોજનોએ નવી મજા ઉમેરી. એવાકાડો, પ્રોટીન યુક્ત આહાર અને મેક્સિકન વન-પોટ મીલ્સે લોકપ્રિયતા મેળવી. માચા ડ્રિંક અને લો-શુગર ડેઝર્ટ્સ સાથે હમસ અને ફલાફલ જેવી વાનગીઓએ વ્યસ્ત જીવનમાં સરળતા લાવી.