ફેશન, ફિટનેસ, અને મેન્ટલ હેલ્થઃ 2025માં સ્ત્રીઓનો બદલાતો અભિગમ - આત્મવિશ્વાસ, આરામ અને સ્વસ્થ જીવનશૈલીની જર્ની.
ફેશન, ફિટનેસ, અને મેન્ટલ હેલ્થઃ 2025માં સ્ત્રીઓનો બદલાતો અભિગમ - આત્મવિશ્વાસ, આરામ અને સ્વસ્થ જીવનશૈલીની જર્ની.
Published on: 30th December, 2025

2025માં ફેશન એટલે આત્મવિશ્વાસ વ્યક્ત કરવાની રીત, જેમાં ઢીલાં કપડાં, ડેનિમ અને ફ્લોવી ડ્રેસ પસંદ બન્યા. રીપીટ આઉટફિટ્સ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બન્યા, sustainable ફેશન ટ્રેન્ડમાં આવી. ફિટનેસ એટલે મજબૂત બનવાની યાત્રા, જેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને યોગને મહત્વ મળ્યું. મેન્ટલ હેલ્થને સ્વસ્થ જીવનનો ભાગ ગણવામાં આવ્યો, થેરપી અને કાઉન્સેલિંગ સામાન્ય બન્યા. એક્સેસરીઝમાં ઉપયોગિતા અને ફૂટવેરમાં આરામને પ્રાધાન્ય મળ્યું. બ્યુટી એટલે ઓછો મેકઅપ અને વધુ સંભાળ, તથા કરિયર સાથે ફાઈનાન્સ મેનેજમેન્ટ પણ જરૂરી બન્યું.