ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને COOKIESના ચાર સેમ્પલ લેવાયાં.
ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને COOKIESના ચાર સેમ્પલ લેવાયાં.
Published on: 31st December, 2025

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ભારત બેકરી અને રામેશ્વર બેકર્સમાંથી કેક અને COOKIESના ચાર સેમ્પલ લીધા. સાધુ વાસવાણી રોડથી રૈયા ચોકડી સુધી ૪૦ ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરાઈ. નવા વર્ષને આવકારવા પાર્ટીઓ થનાર હોવાથી સતત CHECKING થઈ રહ્યું છે. ફૂડ વિભાગની ટીમે ખાણીપીણીનું વેચાણ કરતાં સ્થળોએ તપાસ કરી.