ગોધરા તાલુકા SWAGAT કાર્યક્રમ: શહેર અને ગ્રામ્યના 35 પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ.
ગોધરા તાલુકા SWAGAT કાર્યક્રમ: શહેર અને ગ્રામ્યના 35 પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ.
Published on: 25th September, 2025

પંચમહાલ જિલ્લામાં તાલુકા SWAGAT કાર્યક્રમ યોજાયો. ગોધરા તાલુકા પંચાયતમાં કલેકટર અજય દહિયાની હાજરીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગટર, રસ્તા, વીજળી, પાણી, જમીન માપણી, આવાસ, વારસાઈ, મનરેગા, ઘર બાંધકામ અને આરોગ્ય સેવા સહિતના 35 પ્રશ્નો રજૂ થયા, જેનું સ્થળ પર નિરાકરણ આવ્યું.