સુરેન્દ્રનગરમાં આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન અને 30 સપ્ટેમ્બરે હડતાળનું એલાન.
સુરેન્દ્રનગરમાં આશાવર્કર બહેનોનું પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન અને 30 સપ્ટેમ્બરે હડતાળનું એલાન.
Published on: 26th September, 2025

સુરેન્દ્રનગરમાં આશાવર્કર બહેનોની રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઈન કામગીરી માટે દબાણનો આક્ષેપ છે. લઘુત્તમ વેતન, કાયમી કરવા, પગાર વધારો સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી. Surendranagar જિલ્લામાં ફરજ બજાવતી આશાવર્કર તેમજ ફેસીલીટેટર બહેનો જોડાયા હતા.