BU પરમિશન ન હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને ₹1 લાખનો દંડ.
BU પરમિશન ન હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને ₹1 લાખનો દંડ.
Published on: 19th February, 2026

કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી ₹1 લાખનો દંડ ફટકાર્યો. હોસ્પિટલ સંચાલકોને 10 દિવસમાં જરૂરી પરવાનગીઓ રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ ટીમે મુલાકાત લીધી ત્યારે આ ખામી મળી આવી હતી.