સુરેન્દ્રનગર જિલ્લામાં 8 વર્ષમાં 619 લોકોને ઝામરની અસર, 20એ દૃષ્ટિ ગુમાવી‎.
સુરેન્દ્રનગર જિલ્લામાં 8 વર્ષમાં 619 લોકોને ઝામરની અસર, 20એ દૃષ્ટિ ગુમાવી‎.
Published on: 22nd April, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં 'સાયલન્ટ કિલર' ગણાતો ઝામર રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા ૮ વર્ષમાં જિલ્લામાં નવા નોંધાયેલા ૭૭૭ દર્દીઓ આ રોગનો શિકાર બન્યા છે, જેમાંથી ૨૦ લોકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ આ માટે મુખ્ય જવાબદાર પરિબળો છે. નેત્ર સર્જનના મતે, ૪૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓએ નિયમિત તપાસ કરાવી અત્યંત જરૂરી છે, કારણ કે વહેલા નિદાન અને યોગ્ય સારવાર દ્વારા અંધાપાના જોખમને ટાળી શકાય છે.