ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસ્યા, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ.
Published on: 02nd August, 2025
Jharkhand Education Minister રામદાસ સોરેન બાથરૂમમાં લપસી પડતાં માથામાં ગંભીર ઈજા થઈ. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા, ત્યારબાદ જમશેદપુર ખસેડાયા. વધુ સારવાર માટે તેમને વિમાન દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજ્યના આરોગ્ય મંત્રી ઈરફાન અંસારીએ આ અંગે જાણકારી આપી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

Published on: August 02, 2025