છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લટકી રહ્યો છે, વેપાર ઠપ્પ, બચત વપરાઈ; વાપી ઇસ્ટ-વેસ્ટ બ્રિજ મોટી સમસ્યા.
છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનો પ્રોજેક્ટ લટકી રહ્યો છે, વેપાર ઠપ્પ, બચત વપરાઈ; વાપી ઇસ્ટ-વેસ્ટ બ્રિજ મોટી સમસ્યા.
Published on: 04th April, 2026

વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ ચૂંટણી છે, જેમાં વાપીના વોર્ડ નં. 6 અને 7ના લોકો બ્રિજના ધીમા કામથી પરેશાન છે. આ બ્રિજ છેલ્લા ચાર વર્ષથી નિર્માણાધીન છે, જેનાથી ટ્રાફિક અને વેપારને અસર થઈ છે. ST bus સ્ટેન્ડ શિફ્ટ થવાથી વેપારીઓને 50% થી 60% નુકસાન થયું છે. લોકો ટ્રાફિકથી ત્રસ્ત છે અને પાણીની સમસ્યા તથા રસ્તાઓ ખરાબ છે