ભાવનગર યુનિ. દ્વારા BCA સેમ-૬ રિપીટરનું સેમ-ડે પરિણામ જાહેર
ભાવનગર યુનિ. દ્વારા BCA સેમ-૬ રિપીટરનું સેમ-ડે પરિણામ જાહેર
Published on: 12th September, 2026

મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે ડિજિટલ એસેસમેન્ટ, વેરિફિકેશન અને કોમ્પ્યુટર સેન્ટર ટેકનિકલ પ્રોસેસ જેવા સંયુક્ત પ્રયાસો દ્વારા BCA સેમ-૬ રિપીટરનું પરિણામ પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ, એટલે કે સેમ-ડે જાહેર કર્યું છે. આ ઝડપી પરિણામથી વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ અથવા નોકરીની તકો માટે તાત્કાલિક નિર્ણયો લેવામાં મોટી અનુકૂળતા મળી છે.