સુરતમાં સરથાણામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ.
સુરતમાં સરથાણામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબ્યા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ.
Published on: 05th March, 2026

ગુજરાતમાં ધૂળેટીના દિવસે તાપી નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા. Fire department દ્વારા શોધખોળ ચાલુ છે. રાજ્યમાં ધૂળેટી રમ્યા બાદ નદી-તળાવમાં ડૂબવાથી 27 લોકોના મોત થયા છે અને 108 ambulance દોડતી રહી, 4890 જેટલા EMERGENCY કેસ નોંધાયા.