દમણમાં ધુળેટીની રાત્રે સહેલાણીઓની મારામારીનો VIDEO વાયરલ, પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા.
દમણમાં ધુળેટીની રાત્રે સહેલાણીઓની મારામારીનો VIDEO વાયરલ, પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા.
Published on: 05th March, 2026

દમણના નાઈટ બજારમાં ધુળેટીની રાત્રે સહેલાણીઓ વચ્ચે મારામારી થઈ. નજીવી બાબતે બોલાચાલીએ હિંસક રૂપ લીધું. VIDEO વાયરલ થતાં દમણ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા. પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ફરાર થયા હતા. દમણ SP કેતન બંસલે જણાવ્યું કે દોષીતો સામે કાર્યવાહી કરાશે.