અમદાવાદ ન્યૂઝ: નરોડામાં ક્રિકેટ મેદાન, ઓડિટોરિયમ અને રોડના કામોને મંજૂરી મળશે.
અમદાવાદ ન્યૂઝ: નરોડામાં ક્રિકેટ મેદાન, ઓડિટોરિયમ અને રોડના કામોને મંજૂરી મળશે.
Published on: 05th March, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અમદાવાદમાં કરોડોના વિકાસ કામો થશે. અમિત શાહ 1080 કરોડના કામો ખુલ્લા મુકશે. નરોડામાં ક્રિકેટનું નવું મેદાન બનશે, પાર્ટી પ્લોટનું રિનોવેશન થશે, નવું ઓડિટોરિયમ બનશે અને નારોલ સર્કલ સુધીના 14 કિ.મીના રોડનો વિકાસ 256 કરોડના ખર્ચે કરવામાં આવશે. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે.