અમદાવાદના શાહઆલમમાં પાર્કિંગ બાબતે કારચાલકે દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી હુમલો કર્યો.
અમદાવાદના શાહઆલમમાં પાર્કિંગ બાબતે કારચાલકે દુકાનમાં ઘૂસી બાપ-દીકરા પર છરીથી હુમલો કર્યો.
Published on: 05th March, 2026

અમદાવાદમાં પાર્કિંગના મુદ્દે કારચાલકે શાહઆલમ વિસ્તારમાં કાર વોશિંગની દુકાનમાં ઘૂસી પિતા-પુત્ર પર છરીથી હુમલો કર્યો. 'Safe City' ગણાતું અમદાવાદ ક્રાઈમ સિટી બની રહ્યું છે, શહેરમાં હત્યા અને હુમલાની ઘટનાઓ વધી રહી છે.