રાજકોટ: બેફામ સ્પીડે કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ, ગ્રીલથી પરિવાર બચ્યો.
રાજકોટ: બેફામ સ્પીડે કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈ, ગ્રીલથી પરિવાર બચ્યો.
Published on: 05th March, 2026

રાજકોટના ઉપલેટામાં મોજ નદીના પુલ પર કાર દિવાલ સાથે અથડાઈ. Driverને ઝોકું આવતા અકસ્માત થયો, પરંતુ લોખંડની ગ્રીલને કારણે દંપતી અને બાળકનો આબાદ બચાવ થયો. Airbags ખુલતા જાનહાની ટળી, પોલીસે તપાસ હાથ ધરી. Carની ગતિ બેફામ હતી.