આંગડિયા પેઢીના કર્મચારીનું ધ્યાન ભટકાવીને ૨૦ લાખની ઉઠાંતરી
આંગડિયા પેઢીના કર્મચારીનું ધ્યાન ભટકાવીને ૨૦ લાખની ઉઠાંતરી
Published on: 05th March, 2026

નવરંગપુરામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૨૦ લાખની ચોરી: બાઈક પર આવેલા શખ્સોએ એડ્રેસ પૂછવાના બહાને એક્ટિવાની ડેકીમાંથી ૨૦ લાખ રૂપિયા કાઢી લીધા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. Ramesh bhai એ 20 લાખની પોલીસ ફરિયાદ નોંધાવી.