વલસાડમાં ખાતરની અછત: 12000 મેટ્રિક ટનની સામે માત્ર 3000 મેટ્રિક ટન, એગ્રો સેન્ટર પર લાંબી લાઈન.
વલસાડમાં ખાતરની અછત: 12000 મેટ્રિક ટનની સામે માત્ર 3000 મેટ્રિક ટન, એગ્રો સેન્ટર પર લાંબી લાઈન.
Published on: 06th August, 2025

વલસાડમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે, 12000 મેટ્રિક ટનની જરૂરિયાત સામે માત્ર 3000 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે, અને એગ્રો સેન્ટરો પર 1 KM જેટલી લાંબી લાઈનો જોવા મળે છે. પૂરતો STOCK ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે અને સરકારને પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી રહ્યા છે.