ધંધૂકામાં રૂ. 4.19 કરોડના દારૂનો નાશ કરાયો.
ધંધૂકામાં રૂ. 4.19 કરોડના દારૂનો નાશ કરાયો.
Published on: 10th May, 2026

ધંધૂકા, ધોલેરા, બગોદરા વિસ્તારમાંથી રૂ. 4.19 કરોડનો 93,426 બોટલ વિદેશી દારૂ અને બીયર ઝડપી પાડી નાશ કરાયો. DYSP આસ્થા રાણાની આગેવાનીમાં કડક સુરક્ષા વચ્ચે ડમ્પીંગ સાઇટ પર બુલડોઝરથી નાશ. ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહીનો સંદેશ.