'નંદી ઉતારા' બ્રિજ ભારે વાહનો માટે એક મહિનો બંધ; વૈકલ્પિક માર્ગો અને છૂટછાટ જાહેર.
Published on: 13th August, 2025
વઘઈ-સાપુતારા માર્ગ પર અંબિકા નદીના 'નંદી ઉતારા' બ્રિજને ભારે વાહનો માટે એક મહિનો બંધ કરાયો છે. 1959-60માં બનેલો આ 108 મીટર લાંબો બ્રિજ 'ક્રિટીકલ પુઅર' જાહેર થયો છે. વૈકલ્પિક માર્ગોમાં હાથગઢ-સુરગાણા-ઉમરથાણા થઈ ધરમપુર અને વાંસદાનો સમાવેશ થાય છે. ફેમિલી કાર, GSRTC બસો અને દૂધ વાહનોને બ્રિજના ઉપયોગની છૂટ છે. નિયમ ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951 હેઠળ કાર્યવાહી થશે.

Published on: August 13, 2025