રક્ષાબંધને વડોદરા ST વિભાગને ફળ્યો: 372 EXTRA ટ્રીપ, 22 લાખની આવક, 19 હજાર મુસાફરોને લાભ.
રક્ષાબંધને વડોદરા ST વિભાગને ફળ્યો: 372 EXTRA ટ્રીપ, 22 લાખની આવક, 19 હજાર મુસાફરોને લાભ.
Published on: 13th August, 2025

રક્ષાબંધન પર વતન જવાના કારણે વડોદરા ST વિભાગને સારો પ્રતિસાદ મળ્યો. વિભાગે 7-10 ઓગસ્ટ દરમિયાન 50 EXTRA બસ ફાળવી. પરિણામે 372 ટ્રીપ કરી 22 લાખની આવક થઈ, 19 હજાર મુસાફરોને લાભ થયો. અમદાવાદ, સુરત જેવા રૂટ પર EXTRA બસ મુકાઈ. જેનાથી મુસાફરી સરળ બની અને આવકમાં ઉછાળો આવ્યો.