મહેસાણા સમાચાર: કડીના બોરીસણામાં કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતા તલાટીએ પ્રાઇવેટ કંપનીને નોટિસ ફટકારી.
Published on: 13th August, 2025
કડી તાલુકાના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા વધી છે. બોરીસણા ગ્રામ પંચાયતના તલાટીએ KP Polymers અને Alpine Polymers નામની પ્રાઇવેટ કંપનીઓને ખેતરોમાં કેમિકલયુક્ત પાણી છોડવા બદલ નોટિસ ફટકારી. ખેડૂતોના પાકને નુકસાન થતું હતું, જે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે.

Published on: August 13, 2025