ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચવામાં આવી
ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચવામાં આવી
Published on: 06th March, 2026

ગુજરાત પોલીસ ખાતામાં નવી બનાસકાંઠા રેન્જ રચાઈ. બનાસકાંઠા રેન્જમાં IPS પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી. પહેલા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને બોર્ડર રેન્જ(ભુજ)લાગુ પડતી હતી. પાટણ જિલ્લાને પણ બનાસકાંઠા રેન્જમાં જોડવામાં આવ્યો.