ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP.
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP.
Published on: 06th March, 2026

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીઓની બદલી થઈ, જેમાં પોસ્ટને અપગ્રેડ/ડાઉનગ્રેડ કરાઈ. નિર્લિપ્ત રાયની SMCમાંથી બદલી અને રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ IGP તરીકે નિમણૂક થઈ. આ આદેશો તાત્કાલિક લાગુ કરાયા.