Gandhinagar News: મુખ્યમંત્રી દ્વારા ‘કવાંટ ગેર મેળા’ ટપાલ ટિકિટનું અનાવરણ, આદિવાસી સંસ્કૃતિનો ઉત્સવ.
Gandhinagar News: મુખ્યમંત્રી દ્વારા ‘કવાંટ ગેર મેળા’ ટપાલ ટિકિટનું અનાવરણ, આદિવાસી સંસ્કૃતિનો ઉત્સવ.
Published on: 06th March, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “કવાંટ ગેર મેળા”ની ટપાલ ટિકિટનું અનાવરણ ગાંધીનગરમાં કર્યું. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ ટપાલ ટિકિટ ભેટ આપી. આ પહેલ આદિવાસી પરંપરાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવશે. આ પ્રસંગે જશુભાઈ રાઠવા અને ગાર્ગી જૈન ઉપસ્થિત રહ્યા હતા. ‘કવાંટ ગેર મેળો’ પરંપરાઓનું પ્રતિક છે અને વિરાસત ભી વિકાસ ભી ને ઉજાગર કરે છે.