ગુજરાત ST: હોળી-ધુળેટીમાં ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા, Gujarat ST નિગમનું સુદ્રઢ આયોજન.
ગુજરાત ST: હોળી-ધુળેટીમાં ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા, Gujarat ST નિગમનું સુદ્રઢ આયોજન.
Published on: 06th March, 2026

નિગમે હોળી-ધુળેટીમાં ૭૪૦૦થી વધુ ટ્રીપ દ્વારા અંદાજે ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા આપી, ગત વર્ષના રેકોર્ડ તોડ્યા. ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે ૩૬૦૦ ખાસ ટ્રીપ ચલાવાઈ, જેમાં ૧.૩૨ લાખ દર્શનાર્થીઓએ લાભ લીધો. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં પણ વિશેષ બસો દોડાવાઈ. નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા.