વલસાડ: નશામાં બે યુવકોએ વૃદ્ધ પર હુમલો કરતા પોલીસે સબક શીખવ્યો, માફી મંગાવી ફરી ધરપકડ કરી.
વલસાડ: નશામાં બે યુવકોએ વૃદ્ધ પર હુમલો કરતા પોલીસે સબક શીખવ્યો, માફી મંગાવી ફરી ધરપકડ કરી.
Published on: 06th March, 2026

ધૂળેટીના દિવસે વલસાડમાં નશામાં ધૂત યુવકોએ ઓવરટેક બાબતે વૃદ્ધ ખેડૂતને માર માર્યો. વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, માફી મંગાવી છોડ્યા બાદ ગુનાની ગંભીરતા જોતા ફરીથી મારામારીના કેસમાં ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું.