Gandhinagar: ખાતરમાં ગેરરીતિ કરનારાના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કૃષી મંત્રીની જાહેરાત થઈ.
Gandhinagar: ખાતરમાં ગેરરીતિ કરનારાના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કૃષી મંત્રીની જાહેરાત થઈ.
Published on: 06th August, 2025

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરના વેચાણમાં ગેરરીતિ અંગે તપાસના આદેશ આપ્યા છે, જેમાં કસૂરવારો સામે કડક પગલાં લેવાશે. રાજ્યના 10 જિલ્લામાં ખાતરની કાળાબજારી થઈ હોવાનું બહાર આવ્યું છે. IAS અધિકારી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે. ગેરરીતિ કરનાર એજન્સીઓના લાયસન્સ સસ્પેન્ડ થશે, અને સરકાર કોઈને છોડશે નહીં.