બેંકોની લોન વૃદ્ધિ ઝડપી, પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી.
બેંકોની લોન વૃદ્ધિ ઝડપી, પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી.
Published on: 04th April, 2026

જાહેર ક્ષેત્રની PNB અને Central Bank of Indiaએ 2025-26માં Loan વૃદ્ધિ નોંધાવી, પરંતુ Deposit વૃદ્ધિ ધીમી રહી. પંજાબ નેશનલ બેંકની Loan વાર્ષિક ધોરણે 12.17% વધીને રૂ. 11.96 લાખ કરોડ થઈ, જ્યારે થાપણો વાર્ષિક ધોરણે 9% વધી.