ચેક બાઉન્સ કેસમાં કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી.
ચેક બાઉન્સ કેસમાં કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી.
Published on: 21st February, 2026

ભાવનગર કોર્ટે ચેક બાઉન્સ કેસમાં મહુવા, નીચા કોટડા અને નવાગામના ત્રણ શખ્સોને સજા ફટકારી, અને ચેકની રકમ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે. આ કેસ Finance કંપનીમાંથી લોન લીધા પછી ચેક બાઉન્સ થવાને લગતો હતો. Sriram Finance લિ. નો પણ આ કેસમાં ઉલ્લેખ છે.