જૈનાચાર્યોની નિશ્રામાં દેવગાણા વિમલનાથ દહેરાસરની 100મી સાલગીરીની ભવ્ય ઉજવણી.",
જૈનાચાર્યોની નિશ્રામાં દેવગાણા વિમલનાથ દહેરાસરની 100મી સાલગીરીની ભવ્ય ઉજવણી.",
Published on: 21st February, 2026

ભાવનગરના દેવગાણામાં વિમલનાથ દહેરાસરની શતાબ્દી મહોત્સવની આચાર્ય ભગવંતની નિશ્રામાં ઉજવણી થઈ. પંચાન્હિકા મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કીટ વિતરણ, પાટલાપૂજન, વિમલ વધામણા, ભક્તિ ભાવના, ધજા વધામણાં જેવા કાર્યક્રમો યોજાયા. ભક્તિ ગીતોની રમઝટ બોલાવી, આ ઉત્સવમાં લોકોના હદયમાં પ્રભુ પ્રત્યેના ભાવો આસમાને આંબી ગયા હતા. 100મી ધજા ફરકાવાઈ અને મહામંગલકારી લઘુ શાંતી સ્નાત્ર ભણાવાયું.",