જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા.
જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા.
Published on: 16th March, 2026

જમ્મુ-કાશ્મીરમાં અચાનક હિમવર્ષા થતાં કુદરતી નજારો સર્જાયો છે. સામાન્ય રીતે વસંત ઋતુની શરૂઆત થતી હોય છે, પરંતુ હવામાનમાં બદલાવથી સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થયા છે. આ હિમવર્ષાથી તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.