રાજકોટ Domino's Pizza માંથી નીકળી માખી
રાજકોટ Domino's Pizza માંથી નીકળી માખી
Published on: 27th August, 2026

તહેવારોની સીઝન નજીક આવતાં જ બહારના ફૂડનો ઉપયોગ વધે છે, ત્યારે રાજકોટ શહેરમાં Domino's Pizza ના સેટેલાઇટ ચોક આઉટલેટમાંથી પીઝામાં માખી નીકળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહક પીઝા ખાતી વખતે માખી નીકળતાં તેણે સમગ્ર ઘટનાનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આઉટલેટના કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપ્યાનો પણ આક્ષેપ છે. અગાઉ પણ આવી બેદરકારી સામે આવી ચૂકી છે. આવી ઘટનામાં શું કરવું અને ક્યાં ફરિયાદ કરવી તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે.