વેસ્પા ઓફિસિના 8 સ્પેશિયલ એડિશન સ્કૂટર લોન્ચ
વેસ્પા ઓફિસિના 8 સ્પેશિયલ એડિશન સ્કૂટર લોન્ચ
Published on: 16th February, 2026

ઇટાલિયન બ્રાન્ડ વેસ્પાએ ભારતમાં 'વેસ્પા ઓફિસિના 8' લોન્ચ કર્યું, જે 1944ના ઇજનેરોને સમર્પિત છે. આ સ્કૂટર મેટ બ્લુ ફિનિશ અને બ્રાસ ટોન સાથે ક્લાસિક લુક ધરાવે છે. 125cc અને 150cc એન્જિન વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ડિજિટલ ડિસ્પ્લે તથા વેલકમ કીટ પણ મળશે.