Operation Sindoor: Brahmos મિસાઇલે કમાલ કરી, IAF-NAVY દ્વારા મિસાઇલની વધુ ખરીદી કરવામાં આવશે.
Published on: 05th August, 2025
ભારત-પાકિસ્તાન યુદ્ધમાં Brahmos મિસાઇલ મહત્વપૂર્ણ હતી. Operation Sindoorમાં Brahmosથી પાકિસ્તાન પર હુમલો કરાયો હતો. ભારતીય સેના Brahmos સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો માટે ઓર્ડર આપી રહી છે. રક્ષા મંત્રાલયની બેઠકમાં ભારતીય નૌસેનાને Brahmos મિસાઇલની ખરીદીને મંજૂરી મળવાની આશા છે. વાયુસેના જમીની અને હવાઈ આવૃત્તિની પણ ખરીદી કરશે. નૌસેના વીર-ક્લાસ યુદ્ધ જહાજોને સજ્જ કરવા માટે ઉપયોગ કરશે.

Published on: August 05, 2025
Published on: 05th August, 2025