થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ હવે રાજકીય રણમેદાનમાં.
થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ હવે રાજકીય રણમેદાનમાં.
Published on: 04th May, 2026

સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયે કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. અભિનયમાંથી વિરામ લઈને તેમણે પોતાની પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) દ્વારા રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે.