ધુળેટી: ગુજરાતીઓ રંગોમાં તરબોળ; પ્રાઇવેટ પૂલ, વોટર ટેન્કર, DJ સાથે યુવાધન મસ્તી કરશે.
ધુળેટી: ગુજરાતીઓ રંગોમાં તરબોળ; પ્રાઇવેટ પૂલ, વોટર ટેન્કર, DJ સાથે યુવાધન મસ્તી કરશે.
Published on: 04th March, 2026

ગુજરાતમાં ધુળેટીની ધામધૂમથી ઉજવણી થશે. ગુજ્જુઓ આગવી સ્ટાઈલથી તહેવાર ઉજવશે. શહેરોમાં હોળી પાર્ટીઓ જામશે, જેમાં DJ, પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર અને રેઈન ડાન્સ જેવા આયોજનો થશે. લોકો હજારો રૂપિયા ખર્ચશે અને બેલી ડાન્સર્સ સાથે પણ ભીંજાશે. અમદાવાદ, સુરત અને વડોદરાના પાર્ટી વેન્યૂ વિશે જાણો.