સુરેન્દ્રનગરની એસ.એ.ન.વિદ્યાલયમાં ધો.10ના 257માંથી 251 છાત્રો પાસ.
સુરેન્દ્રનગરની એસ.એ.ન.વિદ્યાલયમાં ધો.10ના 257માંથી 251 છાત્રો પાસ.
Published on: 07th May, 2026

સુરેન્દ્રનગરની એસ.એન.વિદ્યાલયમાં ધો. 10ના 257માંથી 251 છાત્રો પાસ થયા છે. શાળાના 60 વિદ્યાર્થીઓને A-1 અને 66 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો છે. જયારે 99.98 PR સાથે પ્રીન્સી વરમોરા રાજયમાં દ્વીતીય અને શાળામાં પ્રથમ ક્રમે રહી છે. શાળા સંચાલકો સુરેશભાઈ મોટકા, સુનીલભાઈ મોટકા સહિતનાઓએ ઝળહળતુ પરિણામ મેળવવા બદલ શાળાના શિક્ષકો અને છાત્રોને અભીનંદન આપ્યા હતા.