પાળિયાદમાં ઝોન કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ સંપન્ન: 6 જિલ્લાના 28 પ્રયોગો રજૂ થયા.
પાળિયાદમાં ઝોન કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ સંપન્ન: 6 જિલ્લાના 28 પ્રયોગો રજૂ થયા.
Published on: 12th February, 2026

સૌરાષ્ટ્ર ઝોન-1નો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ પાળિયાદમાં યોજાયો. 6 જિલ્લાના 28 શિક્ષકોએ ઇનોવેટિવ પ્રયોગો રજૂ કર્યા. GCERT ગાંધીનગર પ્રેરિત, DIET બોટાદ દ્વારા આયોજન. મહાનુભાવોએ શિક્ષકોને સન્માનિત કર્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ફેસ્ટિવલની મુલાકાત લીધી. ભોજન પ્રસાદની વ્યવસ્થા હતી. DIET પ્રાચાર્ય દિપકભાઈ ચૌહાણનું માર્ગદર્શન રહ્યું.